pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નજર ઝૂકાવીને

4

આમ હસ્યા ન કર સનમ નજર ઝૂકાવીને, દિલ હાથમાં ન રહે હસુ નજર ઝૂકાવીને. વાત વાતમાં દિલ બસ રહ્યા કરે મોજમાં, હવે તો નિકટ મને લઈ આવે બધા રસ્તા. ફેસલો જો કરવો  હોય સમજીને કરજે, કંઈ પણ કરે જિંદગી છે વફાથી ...