એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે 'ખામોશી' અને 'પગરવ' બે હાર્ડકોપી પુસ્તકો પ્રકાશિત થયાં છે તથાં સહલેખિકા તરીકે અન્ય પાચ પુસ્તકોમાં યોગદાન આપ્યું છે. અલગ અલગ વિષયોમાં લખ્યાં બાદ આપને હંમેશાં ભરપૂર મનોરંજન અને ઉત્તમ લખાણ પણ અચૂક મળશે એનો આપને વિશ્વાસ અપાવું છું. હું મારા મનની વિચારધારા આપની સમક્ષ રજુ કરી શકી છુ એ માટે પ્રતિલિપિ પરિવારની ખુબ આભારી છુ. સાથે જ મારા વ્હાલા વાચકો જે મારી આ કૃતિઓનુ વાચન કરી સારો પ્રતિસાદ આપ્યો છે એ પણ બહુ જ ટુકા સમય ગાળામાં અને આગળ પણ આપતા રહેશે એવી અપેક્ષા છે. આપ મને ઇન્સ્ટાગ્રામ drriddhi_mehta પર ફોલો કરી શકો છો.
મારા ફેસબુક પર Dr Riddhi Mehta પર પણ આપ મને ફોલો કરી શકો છો.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય