pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કાગળ લઇને લખવા બેઠો પછી જોઇ અંગુઠો માંડી વાળ્યું    સાથે જ કલમથી માર્યું તાળું    મન બોલ્યું હવે સઘળું વેઠો     કાગળ લઇને લખવા બેઠો ...