‘મારો રૂમાલ ક્યાં છે?’ કમલે બૂમ પાડી. ‘ત્યાં કબાટમાં જ’ ‘તું ક્યારેય વસ્તુ બરાબર ઠેકાણે રાખતી નથી.’ નીના રૂમમાં આવી અને એક જ સેકન્ડમાં તેણે રૂમાલ કાઢ્યો. ‘થોડા ધ્યાનથી જોયું હત તો...’ તેને થયું પણ ...