pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પહેલુ પગલુ....મારા અસ્તિત્વ ની ઓળખ માટે હું ભરીશ....!

4.4
21059

જાણે લાગણીઓ-પ્રેમ-અટૅચમેન્ટ બધુ જ ઍક્સ્પાઇરી ડેટના ટેગ લઇને આવે છે..અને લગ્ન ક્યારેય પરફૅક્ટ હોય નહી..હોઇ જ ન શકે ! લગ્નની સાથે સોનેરી ખુશીઓ રંગબેરંગી રૅપરમાં પૅક થઇને નથી આવતી...જે માણસને ...

હમણાં વાંચો
લેખક વિશે

મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી વેદના કાગળ પર લખાયા પછી હું વાંચવાનુ પસંદ કરતી નથી..મને એ ને એજ તકલીફ વાળી ક્ષણો વચ્ચે અટવાયા કરવાનું નથી ગમતુ તો એને કાગળ પર ઉતારી ને એને વાંચવા નું જ ટાળુ છું.. ઘણા સમય પહેલા વાંચેલ એક કવિતા ની પંક્તિઓ યાદ આવે છે.. " એ આવી... અચાનક.. મારા પલંગ પર પડેલી વારતા ના વેર વીખેર પાના અને મને... અવગણી ને બેસી ગઈ..મારી સામે જોતી..! મારા મન નો કબજો લઈ અને... ફરી વળી ધસમસતી..મારી શિરા શિરા માં.... મેં પેન ઉપાડી.. કોરા કાગળ પર શાહી નું ટપકું પાડ્યું.. ત્યાં તો એ છટકી ગઈ.. મારા શબ્દો ને આકાર આપું તે પહેલા..!!" અને મારી વાર્તાઓ મારી આસપાસ બનતી ઘટનાઓ અને મારા મન માં ચાલતા વિચારો નું પરિણામ છે...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    © પ્રીતિ ટેલર
    07 ફેબ્રુઆરી 2019
    આપણો સમાજ જાણે છે કે લગ્ન પછી ભાઈ ભાભી તો શું માં બાપ પણ દીકરીના સમ્માન માટે લડવાના નથી અને જો દીકરી છૂટાછેડા લઈને પગભર બને તો આવા પુરુષોને પોતાની કુંવારી દીકરીઓ "સુખી"ઘરના ઓઠા હેઠળ પરણાવી દેવા તત્પર માં બાપોનો તોટો નથી .તેથી જ પુરુષો આવા અત્યાચાર કરવાની હિંમત રાખે છે . જો એને કોઈ દીકરી જ ન આપે અને પરણ્યા પછી પણ દીકરીનો પિયરમાં સમ્માન ભેર સ્વીકાર થાય તો જ તસ્વીર બદલાઈ શકે . સરસ વાર્તા નહીં કહું પણ હકીકત છે આ .
  • author
    Prakruti
    20 માર્ચ 2018
    really appreciated work and awesome story ....women empowerment aavi vaate lavvanu hoy 6...khud ne morden proove karva ma nahi ....Really
  • author
    ભરત ચકલાસિયા
    02 ડીસેમ્બર 2017
    હેટ્સ ઑફ. ખૂબ સરસ વાર્તા. ત્રાસ જ્યારે મર્યાદાઓ વતાવે ત્યારે ત્રાસવાદીઓનું આવી જ બને છે. અબળા ને વિરંગના થતા વાર નથી લાગતી.