પલંગ પાયે તને કુસુમમાળાવડે, બેહુ કર બાંધ્યો લાજ લોપી; માહરે મંદિરથકિ કોણ મૂકાવશે, શું કરશે સહુ શોક્ય કોપી. તું વનમાળી કાહાવે, હું કુસુમ વનવેલડી, નીર નિત સીચતો કાં અરોપી; ભ્રમર જાએ ફુલ, ફુલ મકરંદ વશ, ...