બહુ જ ભાવાત્મક સર્જન
અતિ સુંદર રચના
"વ્હાલા કેરો વસમો વિયોગ ભીતરે છલકે ઝાઝું દુઃખ
સુખની મિટે સઘળી આશ, મનડું રહે ઝાઝું ઉદાસ. "
......... જીવન સુખ દુઃખથી ભરેલું છે. પુરુષ પ્રકૃતિ એકબીજાથી રુઠે તો આફત આવે તેમ વ્હાલું વ્યક્તિ કોઈ દૂર થાય તો ભીતરે દુઃખ થાય છે.
દુઃખદ વાત મન હદયને કોરી ખાય છે. કદીક આંસુ બનીને બહાર ટપકે છે. સુખ દુઃખ જીવનનું સત્ય છે એ માનવી સમજતો નહીં હોવાથી દુઃખી થાય છે.
મારી રચના અહીં વાંચશોજી પ્રતિભાવ
----*---" દુઃખદ વાત વ્હાલીની જુદાઈની "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે