pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પપ્પા ઉર્ફે ડેડી

4.6
375

ટુ, નામ - પપ્પા ઉર્ફે ડેડી સંવાદવિહીન સોસાયટી, એકલતા ચાર રસ્તા પાસે, અસંવાદનગર, ફ્રોમ, વિદ્રોહી પુત્ર, ડિયર ડેડી, આ પત્ર તમને મળશે ત્યારે કદાચ હું તમારી સાથે ન હોઉ. કદાચ નહી, ચોક્કસપણે હું તમારી સાથે ...

હમણાં વાંચો
લેખક વિશે

ડૉ. અંકિત પટેલ. વ્યવસાયે હોમિઓપેથીક ચિકીત્સક. અમદાવાદમા નરોડા ખાતે સ્થાયી. નાની નાની વાર્તાઓ લખવાનો શોખ..... જીવન એક વહેતા ઝરણાની માફક વહેતુ રહેવા માગે છે અને એને આ વહેતા રહેવાનો અધિકાર છે. લાગણીસમા વહેણને સતત વહેતુ રાખો. વહેચતા રહો એ આનંદને કે જે તમે નાના નાના પ્રસંગોમા અનુભવ્યો હોય કેમ કે જીવન એક ઉત્સવ સમાન છે, ઉજવી લેવુ જોઈએ વ્યક્તિએ આ અમૂલ્ય જીવનની દરેક ક્ષણને. રોજીદા જીવનમા બનતી , આજુબાજુ આકાર લેતી , કંઈક બોધપાઠ આપતી , ખીજવી જતી કે ગુસ્સે કરાવતી, હસાવતી , રડાવતી , આનંદ કરાવતી, પ્રેરિત કરતી અને ખાસ એવી બાબત કે જે એ અહેસાસ કરાવતી કે જીવન હજુ પણ જીવંત છે..... બસ આવી જ ક્ષણોને શબ્દ આપવાની કોશિશ કરતો રહુ છુ કે જે મને તો એ અહેસાસ કરાવે જ છે કે જીવન સતત માણવાલાયક પ્રસંગ છે, એના ખોળામા આળોટતા આળોટતા, એના વળાકોમા અથળાતા-પટકાતા પણ એનો આનંદ સતત માણતા રહેવુ. અને મારા શબ્દો થકી કોઈ એક દુઃખી આત્માને પણ આવો અહેસાસ થાય તો ભયો ભયો....

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nidhi Jobanputra "તિતલી🦋"
    01 જુલાઈ 2018
    nyc
  • author
    27 ડીસેમ્બર 2017
    saras
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nidhi Jobanputra "તિતલી🦋"
    01 જુલાઈ 2018
    nyc
  • author
    27 ડીસેમ્બર 2017
    saras