pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જન્મી તારા ઘરે,કહેવાય હું લાડલી, તો પણ 'પારકી',ક્યાં આંગણની રેતી ? કેમ એવુ ? એટલુ સમજાવ મને તું બે ઘડી... ખાવ હું ચાર ટક, શિરામણ,બપોરા,રોંઢો,વાળું એ બધું 'મા' તારા હાથનું, તો પણ 'પારકી',ક્યાં ...