pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પતંગની દોરી

23
5

તારી નજરથી કરી મે ચોરી તારા પતંગની કાપી મે દોરી તું આવીને પકડે ફિરકી મારી તો જ ઉતરાયણ થાય પૂરી તારી નજર સાથે મારી નજર વાત કેવિ કરે મીઠી મધુરી મુખ તારૂ એક નજર જોઈને તારા મુખમાં રમે નજર મારી આતો ખાલી ...