'પ્રકૃતિની છબી' 〰️〰️〰️〰️ એ એક જ હતી. એની અમીટ યાદ હતી. ધડકતી ધડકન હતી. પ્રકૃતિની છબી મહેકતી મોસમ હતી. વરસતી વાદળી હતી. ગ્રીષ્મમાં તપતી બપોર હતી. ઋતુઓની રાણી હતી. ધરાની સોડમ હતી. પાનખરની પીડા ...