વસંત ઋતુ ને તો જે જાણે , માણે એ જ સમજે કે એનો આનંદ શું છે? દુનિયાની પળોજણો થી પર થઇ, મનના વિચારોને થંભાવી દઈ હૃદયના દ્વાર પર દસ્તક દેતી પ્રેમની લાગણીઓને જ્યારે આવકારવાનો ઉમળકો આવી જાય ત્યારે સમજવું ...