pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રેમ

4
201

તસ્વીર ઘણું બધું કહી જાય છે, જેવી જોનારની દૃષ્ટિ, ફોટોગ્રાફર ફોટોગ્રાફ કેવો પડ્યો છે કેટલા પિક્સલ છે, ક્યાં એંગલથી લેવાયો છે લાઇટ બરાબર છે વગેરે ..વગેરે.જુએ. ચિત્રકાર તસ્વીરને જોતા જ, તેના હાવ ભાવ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
ડૉ. ઇન્દુ શાહ

મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ લગાવ નાનપણથી ,શાળામાં દર અઠ્વાડિક બાળસભામાં નાના મોટા જોડકણા બોલવાના વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેવાનો નાની બાળ નાટીકામાં ભાગ લેવાનો .આ બધુ કરાવવામાં ચોથા ધોરણના શિક્ષક રમણિકભાઇ ઠાકર તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું .હાઇસ્કુલમાં શાળાના રિપોર્ટ લખી રેડીયો સ્ટૅશન પર રજુ કરતી .નાની એવી નવલકથા લખી ઍક બહેનપણી સાથે આજ એનુ અસ્તિત્વ નથી! કોલેજ અને મેડીકલ કોલેજ દરમ્યાન ગુજરાતી મંડળની પ્રવૃતિમાં સક્રિય ભાગ લીધો . મેડીકલ વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે થોડા અબોલા થયા પરંતુ સુરેન્દ્ર્નગર પતિ ડો રમેશ સાથે પ્રેકટિશમાં જોડાઈ , ગુજરાતી બહેનોના જુદા જુદા સ્વરુપો જોયા અને જાણ્યા, નવરાત્રની રમઝટ અને મનુભાઇ ગઢવીના લોક્ડાયરા અને સાથે લોકગીતો માણ્યા. નાની મોટી સહિયારા પ્રયત્ને સ્ક્રીપ્ટ લખી નાની સાંસારિક સમસ્યાઓ આવરી લેતી નાટિકાઓ પણ ભજવી. હ્યુસ્ટનમાં આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા અને સુતેલી માતૃભાષા પ્રત્યેની ભાવના જાગૃત થઇ , અંદરથી પ્રેરણા મળી.વિજયભાઇ, દેવિકાબેન જેવા મિત્રોના સાથ સહકાર મળ્યા અને ફરી લખવાનું શરુ કર્યું . ખરેખર હું ગુજરાતી સાહિત્ય સરિતાને વંદન કરું છું. વ્હાલા વાચક મિત્રોને નમ્ર વિનંતી કરુ છું કે મારી ક્ષતિઓને માફ કરે અને તેમના પ્રોત્સાહિત સુચનો આપતા રહે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    વિજય શાહ
    14 ફેબ્રુઆરી 2016
    saras.. mazaa aavi
  • author
    Kapil Satani
    03 સપ્ટેમ્બર 2018
    ખૂબ સરસ લેખ વાંચવા મળ્યો. આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારું વિચારક્રાંતિ પુસ્તક આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. https://www.kapilsatani.com
  • author
    manish
    23 મે 2017
    khub j sarsh canvence karva mate ghana rasta hoy it's prove this story
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    વિજય શાહ
    14 ફેબ્રુઆરી 2016
    saras.. mazaa aavi
  • author
    Kapil Satani
    03 સપ્ટેમ્બર 2018
    ખૂબ સરસ લેખ વાંચવા મળ્યો. આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારું વિચારક્રાંતિ પુસ્તક આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. https://www.kapilsatani.com
  • author
    manish
    23 મે 2017
    khub j sarsh canvence karva mate ghana rasta hoy it's prove this story