તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
પ્રેમ એટલે અજાણ્યાને જીતવાનું સચોટ શસ્ત્ર.પ્રેમ એટલે કશુંક અવ્યકત છતાં વ્યકત.પ્રેમ એટલે અવ્યકત લાગણીનો ધોધ.પ્રેમ એટલે લાગણીનો સરમુખત્યાર.પ્રેમ એટલે પ્રતિ પળે પલટાતી અનુભૂતિ.પ્રેમ એટલે સર્વસ્વ અર્પણ ...
શ્રી અશોકભાઈ દરજી મૂળ બનાસકાંઠાના વતની અને વ્યવસાયે ઈજનેર તેમની આગવી છટામાં અનેરી વાતો કહી જાય છે. તેમની પ્રસ્તુત રચનાઓમાં તેઓએ સ્વધર્મને માન આપતા એ વિરલ જીવો ખરેખર આ સગવડિયા સમુદાયમાં ન ટકી શકે એ વાતનું બખૂબી નિરૂપણ કર્યું છે. અર્થને છોડીને જીવવાનો પ્રયત્ન કેટલો નિષ્ફળ જઈ શકે છે તે વાત આવો માણીએ શ્રી અશોકભાઈના શબ્દોમાં
<p style="text-align: justify;">શ્રી અશોકભાઈ દરજી મૂળ બનાસકાંઠાના વતની અને વ્યવસાયે ઈજનેર તેમની આગવી છટામાં અનેરી વાતો કહી જાય છે.<br /> તેમની પ્રસ્તુત રચનાઓમાં તેઓએ સ્વધર્મને માન આપતા એ વિરલ જીવો ખરેખર આ સગવડિયા સમુદાયમાં ન ટકી શકે એ વાતનું બખૂબી નિરૂપણ કર્યું છે. અર્થને છોડીને જીવવાનો પ્રયત્ન કેટલો નિષ્ફળ જઈ શકે છે તે વાત આવો માણીએ શ્રી અશોકભાઈના શબ્દોમાં </p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય