pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રેમ -મિલન કે જુદાઈ

9254
4.3

આકાશને આજનો દિવસ બરાબર યાદ હતો . સાત વર્ષ પહેલાની એ સવાર આકાશ ની જીવન નો મહત્વનો વળાંક સાબિત થયો હતો.હિમાલય ની નજીક પહાડીઓમાં કોલેજની ટ્રેકીગ ટ્રીપ યોજાઈ હતી,એ બધા ના લીડર તરીકે જવું જરૂરી હતું તેથી ...