pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રેમની નાનકડી ઈ-સ્ટોરી

માઈક્રોફિક્શન
456
4.4

ફેસબૂક પર એણે 'રિકવેસ્ટ' મોકલી. એણે સ્વીકારી. એણે પ્રોફાઈલ માં એને 'ટૅગ 'કર્યો. એણે 'કોમેન્ટ 'કરી. એણે સરસ પોસ્ટ 'શેર' કરી. એણે 'લાઈક' કરી. એણે 'ચેક ઈન' મૂક્યું. એણે 'રિએક્ટ' કર્યું. એણે 'મેસેજ' ...