pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રિય દીપ

4.9
4872

પ્રિય દીપ , ૨૪-૦૬-૨૦૦૨ અમદાવાદથી યાદ કરનાર ફક્ત તારો આત્મીય કેતન... તારા વિનાનાં શહેરમાં હું શું કરીશ? ને મારા વિનાનાં શહેરમાં તું શું કરીશ? પલ.. હર એક પલ સરકતી જાય છે... અને ક્ષણ તો એમ જ રઝળતી જાય ...

હમણાં વાંચો
લેખક વિશે
author
કેતન દેસાઈ

નામ : કેતન જયંતિલાલ દેસાઇ જન્મ સ્થળ : સુરત ભણતર : D.M.E. / B.E. ( Mechanical )- B.V.M-Vallabhvidhyanagar નોકરી/ધંધો : નોકરી હોદ્દો : DGM-PURCHASE તત્કાલિન કંપની : ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ- સુરત પાસ્ટ કંપનીઓ: (1)રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ (2) લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ (3) બાટલીબોય એન્ડ કંપની (4) હીમસન ટેક્ષટાઇલ એન્જી. કંપની રહેઠાણ : સુરત , ગુજરાત મોબાઇલ નંબર : 9374726111, 9016337757 ઇમેલ : (1) [email protected] (2) [email protected] શ્રી કેતન દેસાઈ એ પ્રાથમિક અભ્યાસ સુરતમાં કરેલ ત્થા એન્જીનીયરીંગનો B.V.M-Vallabhvidhyanagar થી અભ્યાસ કરેલ. આઠ -દશ વર્ષથી કાવ્ય વાંચન અને લેખન માં સતત રૂચી રાખતા લેખક કવિ કેતન દેસાઈ એ સાથે સાથે કવિતાના અછાંદસ લેખન કાર્ય પર પણ પોતાનું પદાર્પણ કરેલું હતું. તેઓ એમની અલગ અલગ વિષયો પર તેમની પોતાની લાગણીઓના ઝરણાનું ચિત્રણ કરેલ છે. તેઓ પ્રેમની સંવેદનાઓ પણ તે ઘણી સારી રીતે શબ્દોમાં ઢાળી શકે છે. તેમની કવિતાઓ દરેક સોસીયલ મેડિયા તેમજ ડીજીટલ ફલક પર તો સ્થાન પામેલ જ છે. અને તે દરેક રચનાઓ લોકોમાં પણ લોકપ્રિય થયેલ છે. તેમના વાચક ગણ , પ્રશંસક ગણ અને હિતેચ્છુઓની પ્રેરણા થકી તેમની પ્રથમ ઈ બૂક લોકાર્પણ કરી ચુક્યા છે કેતન દેસાઈએ પ્રેમ જેવા નાજુક વિષય પરના તેમના ૬૦ જેટલા અછાંદસ કાવ્યો આ સંગ્રહમાં આપ્યા છે. ત્યાર બાદ હિન્દીમાં कोहरा...तेरी यादों का....કાવ્ય સંગ્રહ લોકાર્પણ કરી ચુક્યા છે ..આમ તો એમણે અલગ અલગ વિષયો પર પણ કવિતાઓ લખેલ છે જેનું લોકાર્પણ હવે પછીના સમયમાં તેઓ કરશે. તેઓ વિવિધ વિષયો પર ના લેખ પણ આવતા વર્ષોમાં લોકાર્પણ આ જ ફ્લક પર કરશે. તેઓ વિવિધ સંસ્થાઓમાં કવિતા વાંચન તથા વક્તવ્ય આપવા માટે ભાગ લઈ ચુક્યા છે વધુ માં તેઓ લોકો ને તેમના સામાજિક પ્રસંગ ને અનુરૂપ લખાણ પણ લખી આપવાનું કાર્ય કરે છે. રસ/રુચી/શોખ : કવિતા લેખન , આર્ટીકલ લેખન, લઘુ વાર્તા વાંચન (નેરેટર), ફ્રીલાન્સર ફેમીલી ટુર પ્લાનર(ટુર્સ-ટ્રાવેલિંગ), શોખ- ફોટોગ્રાફી, વિવિધ જ્યોતીશ શાસ્ત્ર ,હસ્ત રેખા વાંચન શોખ, હેલ્થ એન્ડ વેલ્નેસ - અલ્ટર્નેટીવ મેડીસીન સિસ્ટમ ,સામાજીક કાર્યકર્તા, મેડીટેશન સ્પીરીચ્યુલ ક્ષેત્ર , એજ્યુકેસન ફિલ્ડ વગેરે આ સઘળા શ્રી કેતન દેસાઈ ના રસ રૂચી ના વિષયો છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Niren Vyas
    21 अप्रैल 2016
    Nice One શ્રી કૅતનભાઈ, તમારી જૅમ શબ્દો ની માયાજાળ તૉ ન આવડૅ, પણ તમારી વાત નુ શબ્દશ: વર્ણન જાણૅ આપણી સમક્ષ જીવંત દ્રશ્ય નૉ અનુભવ કરાવૅ છૅ. Simply it's a superb. નિરૅન
  • author
    Rekha Trivedi
    30 जुलाई 2020
    લાગણી સભર, સ્વજનોને અંતરમાં રાખીને, દૂર અંતરે રહેતા પરિસ્થિતિ વશ લાચાર માનવી ની કથા વ્યથા નું કરૂણતા સભર આલેખન. રચયિતા ને હાર્દિક અભિનંદન.
  • author
    Partivi Adhyaru-shah
    21 अप्रैल 2016
    અહો! લાગણીનું\nઅહો! લાગણીથી તરબતર નીતરતું શબ્દો સરોવર. ... જાણે તેમાં ડૂબકી લગાવતાં જ પલળી જવાય.... મનમાં જાણે મોરલા થનગનાટ કરી જાય અને ધડકતા દિલમાં અનેરા અહેસાસનું વાદળો છવાઇ જાય. .. દિલના તરંગોના કાડિયોગ્રામમાં લાગણીઓ ઠુમકા લેતી દેખાય.... આવા ભીના શબ્દસરોવરમાં હલતા પ્રતિબિંબને પકડવા મથતા આકાશી વાયરા પણ લયબધ્ધ ગતિ કરવા લાગે.. બસ.... આવા શબ્દસ્પંદન ત્યારે જ પેદા થાય કે જ્યારે આવું કંઇક ઊર્મિસભર વાંચવા મળે. ..\nઅભિનંદન. કેતન દેસાઇ... અમદાવાદથી સુરત સુધી શબ્દોનો સેતુ આપ સુધી અઢળક ધન્યવાદ પહોંચાડે તેવી અભિલાષા સાથે....પાર્થિવી અધ્યારુ શાહ