તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
તારી યાદ અતિ આવે!!! પ્રિય પ્રિય પ્રિન્સ --અમને તારી યાદ અતિ આવે.!!!!!! આજથી બરાબર બે વર્ષ પહેલાનો એ દિવસ અમારા જીવનની એક ‘અનફરગેટેબલ’ યાદ બની રહ્યો છે. તે દિવસે તેં અમારા જીવનમાં પ્રવેશ કર્યો ...
જન્મ સાક્ષરોની ભૂમિ નડિયાદમાં અને સાક્ષર પિતા ( માસ્ટર વીથ ઇંગ્લિશ લીટ અને સંસ્કૃત) સાહિત્યનો સંવેદ મને બાળપણથી મળેલ. વળી બી.એ.માં સાઇકોલોજી સાથે ઇંગ્લિશ લીટ માં શેક્સપિયર જેવા મહાન સર્જનના પ્લેસ ભણવાનો લહાવો મળ્યો. હાઇસ્કૂલના વર્ષોમાં જાણીતા લેખકો ખાસ કરીને ક.મા. મુનશી જેવાનું બહોળું વાંચન અને લંડન આવ્યા પછી પાશ્ચયત દેશોના લેખકોનાં વાંચને મારા સાહિત્ય રસને હંમેશ જ્વલંત રાખ્યો. ઘરસંસાર અને કરિયરમાં વ્યસ્ત હોવાથી લખવાની અદમ્ય ઊમેદ નિવૃત્તિ પછી સાર્થક થઈ. એક નાના ગામમાં વિતાવેલ હાઇ સ્કૂલના ત્રણ ચાર વર્ષ પછી યુનિવર્સિટી નો અભ્યાસ મુંબાઇ અને પચાસ વર્ષના લંડનના રહેવાસ દરમિયાન જીવનમાં અનેક અનોખા, રસપ્રદ અનુભવોના થયેલા સંગ્રહને વાર્તા સ્વરૂપે વાંચકોમાં વહેચવાનો અનેરો ઉત્સાહ હ્રદયે થડકે છે. અને એવાજ અનુભવે મારી પ્રથમ ત્રણ લખેલ વાર્તાઑ માંથી એક ‘ જીવન સંધ્યાનું ડિજીટલાઝેશન’ને બીજું પારિતોષક મળ્યું. વાર્તાઓ સાથે કવિતા લખવાનો પણ અનેરો આનંદ હું માણુંછું કેટલાક વર્ષોથી મારા આર્ટિકલ્સ પણ અશિયન વોઇસ યૂ.કે.માં પ્રસિદ્ધ થયા છે.

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય