pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રહેવાના... સુગંધોના બાગમાં કાયમ ખિલતા રહેવાના, સપના મહીં આવીને ફોરમ દેતા રહેવાના, કરે ઉજાણી લોકો વસંતને અવસર ગણી, ચમનમાં બારમાસી પુષ્પો ખિલતા રહેવાના, કુદરત કદી નહિ દે પુષ્પોને ડંખ કાંટાનો, ...