pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રાતા ગાલ

9
5

નથી છેડવો કોઇ મલ્હાર રાગ કયાથી ભીંજવશે મને વરસાદ નથી છેડવો કોઇ દિપક રાગ અંધકાર નો હવે કયા છે ડર ચહેરા ઉપર લગાવી મોહરા તન ઉપર સજાવી બખ્તર કોને કહેવા હવે આ હાલ  તમાચા થી રહે રાતા ગાલ. ...