pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હેલ્લો... સલામ નમસ્તે... પ્રિય વાચકમિત્રો, ફરી એકવાર આપણે મળ્યાં તેનો આનંદ છે. આમ તો મારી લેખનયાત્રા અને તે વિશે મારાં મંતવ્ય મેં મારી છ ભાગની ધારાવાહિક 'બિહાઇન્ડ ધી કર્ટન' માં વર્ણવેલા છે. ...