pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાથ રેહવાનાં (શાયરી) (કવિતા)

9
5

એમને ક્યાં ખબર હતી અમે ક્યાં જવાના સંગાથે તમારી અમે ચાલી જવાના શબ્દો હતા તમારા એટલે સાથ જવાના નહિતર અમે થોડી આમ ભૂલી જવાના રાત હતી રંગીન ને સાથ તમે છવાયા ઝુલ્ફો નીચે ગરદન હતી શ્વાસમાં અમે ઘવાયા ...