pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાચા પ્રેમની લાગણી

247
5

સવાર પડતાંની સાથે તારો ચહેરો જોવાનું મન થાય, જો એ મળે તો અનોખી અને આહ્લાદક લાગણીનો અનુભવ થાય. બપોર‌ થતાની  સાથે તારી જોડે જમવાનું મન થાય, જો એ મળે‌ તો તને જમતા જોઈને મારૂ પેટ એમ જ ભરાઇ જાય. ...