pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અરે  ભાઈ  શાંત  પાણી  હોય  ઊંડા  ઘણાં, જો   ઊતરો   ઊંડા  તો  મળશે   ભેદ  ઘણાં. હતાં  નાના  ત્યારે  મોસાળમાં  રહેવા  જતાં, હવે  થયા  વ્યસ્ત  કે  ભુલા ના પડતા ભાણા. સમય  સમયનું  જાળવી  લેવું   માન, ...