તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
>સમજણ< ક્યાં સગું સંબંધ સગપણ જોઈએ સહજીવન માટે તો સમજણ જોઈએ. રાખો અપેક્ષાઓ યુવાનોથી તમે પણ વડીલોમાંય વડપણ જોઈએ. ઈજનેર,ના નકશા,ના કચકચ જોઈએ માટીના ઘર માટે બચપણ જોઈએ. દેખાય છો દુનિયા ભલે ને આંખથી ...