pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સંઘર્ષ અવિરત

999
4.7

હા, એ મારો મિત્ર. એવું નહીં કે બહુ જ ખાસ, કે જેની સાથે હું દરેક સુખ દુઃખ વહેંચતો હોંઉ. પણ હા એટલો ખરો કે તેની સાથે સમય પસાર કરવો ગમે, વાતો કરવી ગમે. તેના અને મારા ઘરના સભ્યો એકબીજાને જાણે. તેને હું ...