pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સપના ને સંગાથ મારો વીર

5
27

ફળિયું મારું સુનું રે પડ્યું આજ મારે ઘેર, હે મળવા વહેલો આવજે ને કરજે અમ ઉપકાર. વાંચી લઉં છું એ સપના તારા ને અન કહી એ વાતો, દૂર છે આજ તું મુજથી પણ આવી જાજે તું મુજની પાસ. આપડી એ ખાઈ ને બુરી નાખજે, ...

હમણાં વાંચો
લેખક વિશે

એક ગુજરાતી પરિવાર માં જન્મ લઈ ને ખરેખર હું ઈશ્વર નો આભારી છું. સાહસિકતા ને સત્યતા મારા માં જન્મ થી જ છે, એ રઘુકુળ માં મારો જન્મ ખરેખર મારી એક ઓળખ છે. હું ગુજરાતી ભાષા નો ચાહક છું. બસ મને ઓળખવા માટે તમારા અંતર આત્મા ને જ ઓળખી લો તો ખરેખર ઘણો પરિચય ને આત્મીયતા કેળવાઈ જશે. ચાલો, થોડી ઓળખ આપુ.. એમ તો હું કંઈ એટલો નામાંકિત નથી પણ એક સામાન્ય નાગરિક ની જેમ એક ફાઇનાન્સ કંપની માં નોકરી કરું છું પણ નવરાશ ના સમયે મારી કલ્પનાઓ ને તમારા સુધી પહોંચાડવા માટે હું વાર્તા, કાવ્ય રચનાઓ લખતો રહું છું. હું માનું છું કે જ્ઞાન આપવાથી વધે છે ને રાખવાથી ઘટે છે ને આ જ વિચાર થી હું આપની સમક્ષ હાજર થઈ ગયેલ છું. આપની અપેક્ષા ને પહોંચી વળવા માટે આપના કિંમતી સૂચનો અનિવાર્ય છે ને ખરેખર હું તેને પહોંચી વળવા બનતો પ્રયાસ કરીશ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jaya. Jani.Talaja. "Jiya."
    07 जून 2020
    👌👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jaya. Jani.Talaja. "Jiya."
    07 जून 2020
    👌👌