pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સારું થયું આવી તું, ઈરા !

4
91

છાયા જ લઈ, બસ નિજ તણી, ઈરા, ચિત્ર એક રચતાં હતાં; હું અને પપ્પા તારા. કેમ કરી રચીએ સુંદરતમ ચિત્ર કો ? અવઢવમાં એવાં અટવાયાં હતાં, હું અને પપ્પા તારા. ઉપસી રહ્યું હતું ઠીક ઠીક રેખાચિત્ર કો શ્વેતશ્યામ; ...

હમણાં વાંચો
લેખક વિશે
author
મુનીરા અમી

हम क्या हमारी पहचान क्या? હું મુનીરા અમી, એન્જિનિયરીંગ સ્નાતક છું; પણ કોઈ maltinational compony ને મારી જરૂર હશે એથી ઘણી વધુ જરૂર મારા કુટુંબને અને મારી બે દિકરીઓને છે; એવું માનીને homemaker તરીકે જીવવાનું પસંદ કર્યું છે. હાલમાં તો હૈદરાબાદ ખાતે રહું છું, પણ મૂળ ઉત્તર ગુજરાતના પ્રશિક્ષિત ગામ એવા કાણોદરની વતની છું. સાહિત્ય,અને વિશેષ તો કવિતાઓનો શોખ છે, એથી ક્યારેક કંઈક લખી જાય છે તો એને મારા બ્લૉગ www.inkandi.com ઉપર મૂકું છું. મારી એક કવિતા "નીરવનું વર્ણન" રસદર્શન (શ્રી વલીભાઈ મુસા લિખિત )સાથે http://webgurjari.in/ ઉપર સ્થાન પામી ચૂકેલ છે. "નહીતો વહી જઈશ હું" ,રસદર્શન(લતાબેન લિખિત) સાથે લતાબેન હિરાણીના બ્લોગ રીડસેતુ ઉપર તથા "અભિન્ન",તેઓશ્રી દ્વારા જ લિખિત રસદર્શન સાથે વેબ ગુર્જરી અને દિવ્યભાસ્કરની માધુરીમા પૂર્તિની તેઓશ્રીની જ કોલમ કાવ્યસેતુમાં; "ઘડિયાળના કાંટા" વિપુલ કલ્યાણીજી દ્વારા સંપાદિત ઇ મેગેઝીન opinionમાં, "કાળોતરા કેરા ઝેરી દાંત", શ્રી જીગ્નેશ અધ્યારુ દ્વારા સંચાલિત બ્લોગ અક્ષરનાદ ઉપર સ્થાન પામેલ છે. આથી વિશેષ, મારા પરિચય તરીકે આપને લખી શકાય એવું હજી સુધી તો કંઈ થયું હોય એવું મને લાગતું નથી.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી