એ માનતો કે ‘આલ્કોહોલિક’ વાપરવા જેવો શબ્દ એટલા માટે કે એમાં માણસનું કર્તુત્વ ઓછું, અને શરાબનું વધારે લાગે. ‘દારૂડિયો’ શબ્દ વાપરીએ તો જરા અલગ ભાસે. એમાં માણસની જવાબદારી એકદમ વધી જાય. એ જ નકામો, એની જ ...