pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાતમ આઠમ ની યાદ... મોજ

39
3.6

પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી... હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતા મેળામાં એવી સાતમ આઠમ હવે નથી આવતી... લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા. એવી સાતમ આઠમ ...