તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
આ સે ગુજરાત ની ધરા અેની વખાણાય સે વાર્તા... અહી બધી જ્ઞાતિ મા સે ધણી ઉદારતા... હૈયુ ખોલી ને જો કોઈ માંગે દિલ અને જાન... જીતેલી રમત અમે ખુસી-ખુસી થી હારતા...! આ સે ગુજરાત ની ધરા અેની વખાણાય સે ...
તમારી ભીની આંખો થી ઓળખાતો... તમારી મીઠી વાતો થી વખાણાતો... જમીન પર નથી કોઈ બંગલો મારો... તમારા વ્હાલા હૃદય મા જ વસનારો...!
તમારી ભીની આંખો થી ઓળખાતો... તમારી મીઠી વાતો થી વખાણાતો... જમીન પર નથી કોઈ બંગલો મારો... તમારા વ્હાલા હૃદય મા જ વસનારો...!