pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

માણસને સૌથી વધુ ચીડ કે નફરત કઈ બાબતની હોય? એ જેના વિના તેને જરા પણ ચાલતુ ન હોય પણ તેને જાહેરમાં સ્વીકારી પણ ન શકાતુ હોય. આવો જ નફરતભર્યો ધંધો એટલે વેશ્યાવૃત્તિ કે એસ્કોર્ટ સર્વિસ કે પ્રોસ્ટિટ્યુશન કે ...