pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઈશાએ મોબાઇલમાં જોયું, 10માં 5 મીનીટ બાકી હતી, પણ હજી બસ નહોતી આવી, અકળામણ થઈ, એક તો ગરમી અને ઉપરથી મોડા પડવાનો ડર, ત્યાં ખીચોખીચ ભરેલી બસ આવી. મુશ્કેલીથી ચડી શકી. ત્યાં જ "એ " દેખાયો .  એ ...