pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શિયાળ બન્યું મેનેજર

4

શિયાળ બન્યું મેનેજર શિયાળ ભાઈ ભણીને આવ્યા જંગલમાં નવા નિયમ લાવ્યા નાના મોટા વચલાના ભાગ ઘોરખોદાને કહે તું રાતે જાગ નિયત થયા મુકવા ઈંડા ઝાડ કોઈ લડાવે બચ્ચાંને ના લાડ ઢેલને મૂકવા ટગલી ડાળે નાગણ સેવશે ...