pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્મોકિંગ!

4.7
3451

સ્મોકિંગ પરનો જાતઅનુભવ.

હમણાં વાંચો
લેખક વિશે
author
Jitesh Donga

હું વાર્તા છું. વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું. ચાલો...થોડો મનનાં ઊંડાણમાંથી શબ્દો શોધીને પરિચય આપું. રામબાઈની જેમ હું પણ આ બ્રહાંડનું સંતાન છું. જીવું છું. લખું છું. શ્વસું છું. મરીશ. મારું મન સતત કહ્યા કરે છે કે – તું ક્યાંકથી અહિયાં ધરતી પણ આવ્યો છે અને એક સમયે અચાનક જતો રહેવાનો છે. તો એક મુસાફર તરીકે તારે જે કરવું હોય અને જેમ જીવવું હોય એમ જીવી નાખ. ...એટલે હું વધુ ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવ્યાં કરવા પ્રયત્નો કર્યા કરું છું. મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને માખણ પણ ગમે. હું પુસ્તકોનો ગાંડો વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ. ફેમિલી મેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને બ્રહાંડ, સ્પેસ, ફ્યુચર, ફેન્ટસી વગેરે વિષયો અતિશય પ્રિય. માનવજીવન કેમ જીવવું એની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં. જંગલ-પહાડો અને દરિયા મને અંદરથી જીવતો કર્યા કરે. મને સપનાઓ જોવા ખુબ ગમે. મારું એક સપનું છે કે હું ક્યારેક મંગળ ગ્રહ પર જઈશ! લગભગ વર્ષ 2035-2040ની આસપાસ. બીજું સપનું એ કે મારે મારા જીવન દરમિયાન સાત-આઠ નવલકથાઓ જે ખરેખર વાંચવાલાયક હોય! ક્યારેક કોઈ ફિલ્મમાં નાનકડી એક્ટિંગ કરવી છે. એકવાર આખી દુનિયા એકલાં રખડવા જવી છે અને જ્યાં જાઉં ત્યાની વાર્તાઓ શોધીને જગતને કહેવી છે. બસ...સરખુંથી મનમોજથી જીવવું છે. * મારા સંપર્ક માટે: All links: https://linktr.ee/Jiteshdonga મેઈલ : [email protected] વેબસાઈટ : https://jiteshdonga.com બ્લોગ : https://jkdonga.wordpress.com

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    01 નવેમ્બર 2018
    hu Atiyare Clg ma 6u 2year ma hu jyare 10th ma hato tyare board exam ma ame Mara ek frd na Ghare night vanchva jata tyare Jenu ghar hatu e and bijo frd sigaret piva na sokhin hata tevo roj night ma sigaret pita mane aa vastu thi sakhat nafrat hati mane Te joine bau ghin avati pn te samay darmiyan hu kyare Aa veshan na ravade Chadi gyo mane khabar Pn na rahi hu vichar to mane je vastu thi nafart hati aje hu ej vastu ne vapru Mara dimag ma bau manomanth chaltu hu Mara mammy papa same joto ane bau dukh thatu k hu kya raste jai rahyo 6u 6ata Pn mari e tev na jati hu vicharto k aje aa 6eli p lau kalethi band kari dais Pn hu na kari shakto roj vicharto k aje to band kari dais pn hu nato kari shakto Marathi ena vina chaltu hu pure puro Aa vishan no shikar thai gyo hato pa6i samay jata me mari jatne sabhadi and 12th patya pa6i mari e adat Pn 6uti gai Aa samay ma hu khudni sathe ladto hato Aa veyashan ne 6odvi bau muskil to 6 Pn na munkin nathi so please koshis karo 6odvani Jyare tame aa vastu ne 6odva ni koshis karso tyare Tamne evu lagse k tame khudni sathe ladi rahya 6o Doctors ni help Tamara mammy papa and Tamari wife and 6okravo vishe ek vakhat vichari jo jo
  • author
    31 મે 2017
    મારુ એવું માનવું છે ,કોઈ માણસ કોઈ પણ વ્યસન પોતાની જાતે ચાલુ કરે તો મને કોઈ વાંધો નથી ,પણ કમનસીબી એ છે કે અત્યારે ૯૯.૯૯ ??ુવાનિયાઓ ,કોલેજીનીયનો બધા એકબીજાને જોઈ ને ચાલુ કરે છે. તમારું ઘેટાં વાળું (કંઈક તો પોતાનું કરો જુવાનિયાઓ )
  • author
    Chetan Thakrar
    31 મે 2017
    બહું કોશિશ કરી અને કરું છું... પણ હજુ સફળતા મળી નથી.... આજે તમારો લેખ વાંચી છોડવા માટે નું જોમ ચઢ્યું છે ફરી થી....