pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" સ્નેહ મળે તો સારૂ..."

0

બહુ જ શ્રેષ્ઠ કવિતા ઓ તો..  નથી લખી મે... પણ તમારા દીલ થી થોડો સ્નેહ મળે તો સારૂ...! સુરજ ના ધમધમ તા પ્રકાશ ની અપેક્ષા નથી મને... દિપક સમ થોડુ અંજવાળુ મળે તો સારૂ...! બગીચા ની ફોરમ મેળવવાની લાલચ નથી ...