‘આ શું ? આવી વહુ ? ના, ના, ના. આવી વહુ ના ચાલે. હરગિજે ના ચાલે.’ ત્વરાને જોઈને સરુબહેનનું મન ચિત્કાર કરી ઊઠ્યું. સરુબહેન પોતે અત્યંત સ્વરૂપવાન હતાં. પંચાવન વર્ષની ઉંમરે પણ સો સ્ત્રીઓમાં અલગ તરી આવે ...