pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સુંદરતાનો ધોધ

0

સુંદરતાનો ધોધ કેટલું બધું સૌન્દર્ય નીખરતું દીઠું,સુંદર કન્યા થકી જાણે સુંદરતાનો ધોધ!!,ઘેલા યુવાનો જવાના છકી વખાણું પાનીને કે એના સુંદર મુખના કરું વખાણ નખશીખ સુંદરતા,વર્ણવવાનું ક્યાંથી લાવું લખાણ ...