pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સરપ્રાઈઝ

8537
3.9

એને અજંપો થઈ રહ્યો હતો. કંદર્પની ફલાઈટ દોઢ કલાક લેટ હતી. અને ઋચા સમય કરતાં એકાદ કલાક વહેલી આવીને એ લૉન્જમાં બેસી ગઈ હતી. આજુબાજુ બેઠેલા ઉતારુઓ સામે એ મુગ્ધ નજરે જોયા કરતી હતી. કોઈ મુંબઈ જઈ રહ્યું ...