pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્વતંત્રતા

5494
4.4

મને ઘરમાં ગૂંગળામણ થવા લાગી હતી. મેં ફટાફટ મારા રૂમની બારીઓના કાચ ખોલ્યાં. મારી સાડીના પાલવને સરખો કરતા કરતા હું બારીની બહાર જોવા લાગી. મંદ- મંદ પવનને લીધે બારીના પડદાઓમાં છાપેલાં કબૂતરના રાખોડી ...