pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

..સ્વમુલ્યાંકન..

4

*...સ્વમુલ્યાંકન ...* કોઇનાં હોઠોનું સ્મિત બન્યા ? કે કોઈના જીવન નું ગીત બન્યા ? બન્યાં છો કોઈનાં દુઃખ નો વિસામો ? કે બન્યાં છો કોઈના સુખ નું સરનામું ? ટકાવી છે કદી કોઈ નાં વિશ્વાસ ની  આશ ? થયું ...