*તારું કશું ન હોય તો છોડીને આવ તું,* *તારું જ બધું હોય તો છોડી બતાવ તું.* *અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,* *હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.* *પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,* ...