તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
ટીબીને લગતી પ્રાથમિક જાણકારી ધનવાન કે ગરીબ, શહેરી કે ગ્રામ્યજન, કોઈને પણ ટીબી (ક્ષય રોગ) થઈ શકે છે. જો ખાંસી, તાવ કે છાતીનો દુઃખાવો ૨૧ થઈ વધુ દિવસ સુધી સતત ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લો.કદાચ એ ટીબી પણ ...
મૂળ વતન સચીન, જિ. સુરત. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરતમાં અભ્યાસ કરીને વર્ષ 1975 માં એમ.બી.બી.એસ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. કવિ-ગઝલકાર-લેખક-તબીબ ( A Poet, Writer & a Medical Practitioner ) તરીકે જાણીતા છે. અત્યાર સુધીમાં કુલ 16 પુસ્તકો (સાહિત્ય મેડિકલનાં) પ્રગટ થઈ ચૂક્યાં છે. આઠમા દાયકાના કવિ-ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિધ્ધ. વિવિધ અખબારો તેમજ સામયિકોમાં લેખક-કોલમિસ્ટ તરીકેની પ્રશંસનીય કામગીરી. લોકપ્રિય ફેમિલી ફિઝિશિયન તરીકેની સફળ યાત્રા અને કારકિર્દી. ટીવી, રેડિયો કાર્યક્રમોમાં તેમ જ અનેક કવિ-સંમેલનો/મુશાયરાઓમાં સક્રિયપણે ભાગ લીધો છે. લગભગ 2500 જેટલાં મુકતકો લખનાર ગુજરાતી સાહિત્યના એકમાત્ર કવિ. મારી રચનાઓ ગુજરાતી સાહિત્યનાં તમામ આગેવાન મેગેઝિનોમાં છપાઈ છે...ઉપરાંત વિદ્વાન વિવેચકોના કુશળ વિવેચન થકી પ્રશંસા પણ પામી છે... પ્રકાશિત પુસ્તકો : (1) 'પંથ' ગઝલસંગ્રહ : 1983 (2) 'દાખલા તરીકે તું...' ગઝલસંગ્રહ : 1990 (3) 'હે સખી ! સંદર્ભ છે તારો અને-' મુક્તકોનો સંગ્રહ : 1997 (4) 'હે સખી ! સોગંદ છે મારા તને-' મુક્તકોનો સંગ્રહ : 2004 (5) 'અહેસાસ' ગઝલસંગ્રહ : 2007 (6) 'એક અલ્લડ છોકરી' ગઝલસંગ્રહ : 2008 (7) 'નગર તારા વગર' ગઝલસંગ્રહ : 2009 (8) 'ઉમળકો' ગઝલસંગ્રહ : 2010 (9) 'હૃદયરોગની એબીસીડી' હૃદયને લગતી બીમારીઓ વિશે, પ્રથમ આવૃત્તિ 2010, બીજી આવૃત્તિ 2014 (10) 'સ્વસ્થ તન, પ્રસન્ન મન' ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, સ્થૂળતા (Obesity) વિશે : 2011 (11) 'થાઈરોઈડ વિશે જાણવા જેવું...' : 2011 (12) 'હે સખી ! છે ઝંખના તારી મને-' મુક્તકોનો સંગ્રહ : 2012 (13) 'કિડનીના રોગો' : 2012 (14) 'સ્ત્રીરોગોની સાચી સમજ' : 2014 (15) 'સ્ત્રી-સ્વાસ્થ્ય સુખાકારી' : 2014 (16) 'હે સખી ! તું રક્તમાં મારા વહે છે...' મુક્તકોનો સંગ્રહ : 2014 વિશેષ ઉપલબ્ધિ : (1) ગઝલસર્જન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 'નર્મદ સાહિત્ય સભા' તથા 'સાહિત્ય સંગમ' સુરતના સંયુક્ત ઉપક્રમે 2008 ના વર્ષનું 'સ્વ મનહરલાલ ચોકસી ગઝલ પારિતોષિક' (2) 'ગઝલસભા' વડોદરા તરફથી શ્રેષ્ઠ ગઝલસંગ્રહ એવોર્ડ : 2007 ના વર્ષ માટે 'અહેસાસ' ગઝલસંગ્રહને (3) 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અમદાવાદ તરફથી 'શ્રી દિલીપ ચં. મહેતા ગઝલ પારિતોષિક' : 2006-07 ના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ માટે 'અહેસાસ' ગઝલસંગ્રહને (4) 'હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા' નડિયાદ તરફથી 'રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ' : 2007 ના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ માટે 'અહેસાસ' ગઝલસંગ્રહને (5) વર્ષ 2006 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની એમ.એ. (ગુજરાતી) થયેલી વિદ્યાર્થિનીએ ગાઈડ ડૉ. બિપિન આશરના માર્ગદર્શન હેઠળ મારી સાહિત્યિક સર્જનાત્મકતા પર સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કરીને એમ.ફિલ.ની પદવી મેળવી... 'સાહિત્ય સંગમ' સુરત દ્વારા પ્રકાશિત આરોગ્ય વિષયક મારાં ઉપરોક્ત તમામ પુસ્તકોનો હવે પછી હિન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ કરવામાં આવશે, જેથી દરેક પ્રકારના વાચકોને પ્રસ્તુત પુસ્તકોનો યોગ્ય લાભ મળી શકશે. ચાલુ વર્ષના અંત સુધીમાં મારાં બે નવાં પુસ્તકો પ્રગટ થશે, તેની માહિતી : (1) તંદુરસ્તી તમારા હાથમાં... (આરોગ્ય વિષયક લેખો : પ્રેસમાં) (2) લિખિતંગ સહી સ.દ. પોતે (અછાંદસ કાવ્યોનો સંગ્રહ : પ્રેસમાં)
<p>મૂળ વતન સચીન, જિ. સુરત. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરતમાં અભ્યાસ કરીને વર્ષ 1975 માં એમ.બી.બી.એસ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. કવિ-ગઝલકાર-લેખક-તબીબ ( A Poet, Writer & a Medical Practitioner ) તરીકે જાણીતા છે. અત્યાર સુધીમાં કુલ 16 પુસ્તકો (સાહિત્ય મેડિકલનાં) પ્રગટ થઈ ચૂક્યાં છે. આઠમા દાયકાના કવિ-ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિધ્ધ. વિવિધ અખબારો તેમજ સામયિકોમાં લેખક-કોલમિસ્ટ તરીકેની પ્રશંસનીય કામગીરી. લોકપ્રિય ફેમિલી ફિઝિશિયન તરીકેની સફળ યાત્રા અને કારકિર્દી. ટીવી, રેડિયો કાર્યક્રમોમાં તેમ જ અનેક કવિ-સંમેલનો/મુશાયરાઓમાં સક્રિયપણે ભાગ લીધો છે. લગભગ 2500 જેટલાં મુકતકો લખનાર ગુજરાતી સાહિત્યના એકમાત્ર કવિ. મારી રચનાઓ ગુજરાતી સાહિત્યનાં તમામ આગેવાન મેગેઝિનોમાં છપાઈ છે...ઉપરાંત વિદ્વાન વિવેચકોના કુશળ વિવેચન થકી પ્રશંસા પણ પામી છે... પ્રકાશિત પુસ્તકો : (1) 'પંથ' ગઝલસંગ્રહ : 1983 (2) 'દાખલા તરીકે તું...' ગઝલસંગ્રહ : 1990 (3) 'હે સખી ! સંદર્ભ છે તારો અને-' મુક્તકોનો સંગ્રહ : 1997 (4) 'હે સખી ! સોગંદ છે મારા તને-' મુક્તકોનો સંગ્રહ : 2004 (5) 'અહેસાસ' ગઝલસંગ્રહ : 2007 (6) 'એક અલ્લડ છોકરી' ગઝલસંગ્રહ : 2008 (7) 'નગર તારા વગર' ગઝલસંગ્રહ : 2009 (8) 'ઉમળકો' ગઝલસંગ્રહ : 2010 (9) 'હૃદયરોગની એબીસીડી' હૃદયને લગતી બીમારીઓ વિશે, પ્રથમ આવૃત્તિ 2010, બીજી આવૃત્તિ 2014 (10) 'સ્વસ્થ તન, પ્રસન્ન મન' ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, સ્થૂળતા (Obesity) વિશે : 2011 (11) 'થાઈરોઈડ વિશે જાણવા જેવું...' : 2011 (12) 'હે સખી ! છે ઝંખના તારી મને-' મુક્તકોનો સંગ્રહ : 2012 (13) 'કિડનીના રોગો' : 2012 (14) 'સ્ત્રીરોગોની સાચી સમજ' : 2014 (15) 'સ્ત્રી-સ્વાસ્થ્ય સુખાકારી' : 2014 (16) 'હે સખી ! તું રક્તમાં મારા વહે છે...' મુક્તકોનો સંગ્રહ : 2014 વિશેષ ઉપલબ્ધિ : (1) ગઝલસર્જન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 'નર્મદ સાહિત્ય સભા' તથા 'સાહિત્ય સંગમ' સુરતના સંયુક્ત ઉપક્રમે 2008 ના વર્ષનું 'સ્વ મનહરલાલ ચોકસી ગઝલ પારિતોષિક' (2) 'ગઝલસભા' વડોદરા તરફથી શ્રેષ્ઠ ગઝલસંગ્રહ એવોર્ડ : 2007 ના વર્ષ માટે 'અહેસાસ' ગઝલસંગ્રહને (3) 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અમદાવાદ તરફથી 'શ્રી દિલીપ ચં. મહેતા ગઝલ પારિતોષિક' : 2006-07 ના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ માટે 'અહેસાસ' ગઝલસંગ્રહને (4) 'હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા' નડિયાદ તરફથી 'રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ' : 2007 ના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ માટે 'અહેસાસ' ગઝલસંગ્રહને (5) વર્ષ 2006 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની એમ.એ. (ગુજરાતી) થયેલી વિદ્યાર્થિનીએ ગાઈડ ડૉ. બિપિન આશરના માર્ગદર્શન હેઠળ મારી સાહિત્યિક સર્જનાત્મકતા પર સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કરીને એમ.ફિલ.ની પદવી મેળવી... 'સાહિત્ય સંગમ' સુરત દ્વારા પ્રકાશિત આરોગ્ય વિષયક મારાં ઉપરોક્ત તમામ પુસ્તકોનો હવે પછી હિન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ કરવામાં આવશે, જેથી દરેક પ્રકારના વાચકોને પ્રસ્તુત પુસ્તકોનો યોગ્ય લાભ મળી શકશે. ચાલુ વર્ષના અંત સુધીમાં મારાં બે નવાં પુસ્તકો પ્રગટ થશે, તેની માહિતી : (1) તંદુરસ્તી તમારા હાથમાં... (આરોગ્ય વિષયક લેખો : પ્રેસમાં) (2) લિખિતંગ સહી સ.દ. પોતે (અછાંદસ કાવ્યોનો સંગ્રહ : પ્રેસમાં)</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય