એક તો જે કામ પતાવવાનું હોય ને..એ પહેલા બીજા બે કામ કરવાનાં હોય..યાદ આવે કે પેટ્રોલપંપ...ઝેરોક્ષ..અને બધાં કામ પતાવ્યા પછી મસ્ત આંટો મારવા જવાનું એમ જ...અને ....અને આજ .. કંઇક લખવું પણ છે..આજ તો ...