એક તો જે કામ પતાવવાનું હોય ને..એ પહેલા બીજા બે કામ કરવાનાં હોય..યાદ આવે કે પેટ્રોલપંપ...ઝેરોક્ષ..અને બધાં કામ પતાવ્યા પછી મસ્ત આંટો મારવા જવાનું એમ જ...અને ....અને આજ .. કંઇક લખવું પણ છે..આજ તો ...
જે લખું છું એ અનુભવું છું અને જે અનુભવું છું એ લખું છું...શબ્દો અનંત છે અને હું પણ...લાગણીઓની પેલે પાર પણ રહું છું.. મને લખવું ગમે છે... ગાવું ગમે છે...હા મને કલા ગમે છે.
સારાંશ
જે લખું છું એ અનુભવું છું અને જે અનુભવું છું એ લખું છું...શબ્દો અનંત છે અને હું પણ...લાગણીઓની પેલે પાર પણ રહું છું.. મને લખવું ગમે છે... ગાવું ગમે છે...હા મને કલા ગમે છે.
ટિપ્પણીઓ
આપનું રેટિંગ
રચના પર કોઈ પ્રતિભાવ નથી
આપનું રેટિંગ
રચના પર કોઈ પ્રતિભાવ નથી
આપની રચના શેર કરો
અભિનંદન! ટ્રાફિક રચના પ્રકાશિત થઇ ગઈ છે. આપના મિત્રો સાથે રચના શેર કરો અને એમનો પ્રતિભાવ જાણો