pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તુ ક્યા સમજે છે...

2

તને તો બસ મારો વાંક જ દેખાય છે પરંતુ મારા પ્રેમ ને તું ક્યા સમજે છે... વારંવાર તને call અને message કરુ છું તો હેરાનગતિ લાગે છે પરંતુ એની પાછળ રહેલી મારી ચિંતા ને તું ક્યા સમજે છે... કોઈ વાત માટે તને ...