pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તુફાન મેલ

4.2
3306

<p><strong>લેખિકા :&nbsp;</strong>રાજુલ ભાનુશાલી &nbsp;<br /> <strong>પરિચય :&nbsp;</strong><br /> હું ગૃહિણી છું. મુંબઈ-ઘાટકોપર ખાતે રહું છું.લખવું-વાંચવું મને ગમે છે, એનાથી સભર થવાય છે. અત્રે ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા : રાજુલ ભાનુશાલી પરિચય : મારું નામ રાજુલ ભાનુશાલી. ગૃહિણી છું. વર્ષો સુધી ઘર-પરિવાર-વ્યવહારમાં રચી પચી રહી. ઉમરનાં ચાલીસમા વર્ષે જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ વળાંક પર શબ્દોનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એક નવા અધ્યાયનો આરંભ થયો. લખવું ગમે છે. માણવું એથીય વધુ ગમે છે. કલમ પકડતાંની સાથે જ મને એવું લાગે જાણે મારી પાંખો ફૂટી નીકળી છે અને આખું આકાશ મને પોતાની ભુજાઓ પસારી બોલાવી રહ્યું છે..! હા, જીવનમાં વધુ એક આયામ ઉમેરાવાની તૈયારી છે. ટુંક સમયમાં મારું ઓનલાઈન લેડિઝ ફેશન બુટિક લાવી રહી છું -- &quot;વારા&quot;.. સંપર્ક : https://rajulbhanushali.wordpress.com/ [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    22 જાન્યુઆરી 2018
    સુંદર સ્ટોરી
  • author
    Rekha Trivedi
    30 જુલાઈ 2020
    બાળ માનસના વિચારો, પ્રશ્નો અને મુંઝવણો નું સુંદર નિરૂપણ.
  • author
    Dhiyana Shah "પંક્તિ"
    12 મે 2018
    nankda mann ni vedna. superb end
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    22 જાન્યુઆરી 2018
    સુંદર સ્ટોરી
  • author
    Rekha Trivedi
    30 જુલાઈ 2020
    બાળ માનસના વિચારો, પ્રશ્નો અને મુંઝવણો નું સુંદર નિરૂપણ.
  • author
    Dhiyana Shah "પંક્તિ"
    12 મે 2018
    nankda mann ni vedna. superb end