pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ત્યારે કરીશું શું?

952
4

ગુણવંત શાહ ની એકાંત ના આકાશમાં પુસ્તક વાંચતી હતી ત્યારે લેખકે લિયો તોલ્સતોય ની “ત્યારે કરીશું શું?” પુસ્તક વિષે વાત કરી હતી… ત્યારેની મે મારા બુક લીસ્ટમાં નામ લખી રાખેલું હતું… ક્રોસવર્ડ માં જવાનું ...