હુ જ રસ્તો હું ચરણ ને હુ જ તો દરવેશ છુ હુ જ પત્થર રાહનો ને હુ જ જાણે ઠેશ છુ આમ તો હું સાવ ખુલ્લા હાથ પગ લઇને ફરુ તો કદી ખુદનો જ ખુદમા કેદનો આદેશ છુ હરઘડી બદલાય છે સો રંગ મારા અવનવા હુ ભજુ હરદમ મને એ ...