pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વેલેન્ટાઇન ડે ગીફ્ટ

6625
4.1

આજે સવારથી સાક્ષી ચિંતામાં ઘાંઘી ઘાંઘી થઇ ફરતી હતી. આ ચિંતા ક્યાં આજની હતી ! કેટલીય રાતોથી એ શાંતિથી ક્યાં સૂતી જ હતી ? ખુલ્લી આંખે છતને તાકી રહેવાનું ! પથારીમાં પડખાં ફેરવવાનાં અને ઊંડી નીંદરમાં ...